EndlessEvent
AMBAJI DARSHAN-(Oneday Picnic) | Events in Gandhinagar | Endless Event

AMBAJI DARSHAN-(Oneday Picnic)

Start From₹444.00
Book Now

About Event

🔱AMBAJI-DARSHAN🔱
(ગુજરાતનાં સૌથી મોટા મહાશક્તિ-પીઠ અંબાજી-યાત્રા)

👉🏿₹૦,૪૪૪/-(અડધી-ટિકીટ)
👉🏿₹૦,૬૬૬/-(આખી-ટિકીટ)
👉🏿₹૧,૧૧૧/-(કપલ-ટિકીટ)

👇🏿પ્રવાસની તારીખ:-
🚌૩૧/૦૮/૨૦૨૫-(રવિવાર)

👇🏿એક દિવસીય ધાર્મિક-પ્રવાસની રૂપરેખા દર્શાવતું સમય પત્રક:-

👇🏿સવારે ૬-૦૦ કલાકે:-
અંબાજી જવા શુભ-પ્રયાણ@કુડાસણ-ગાંધીનગર
(ચા/કોફી+નાસ્તો)
👇🏿સવારે ૧૦-૦૦ કલાકે :-
મોટા-અંબાજી માતાજી દર્શન@અંબાજી
👇🏿સવારે ૧૧-૦૦ કલાકે :-
ગબ્બર-ગોખ દર્શન@અંબાજી(રોપ-વે સ્વ. ખર્ચે)
👇🏿બપોરે ૧-૦૦ કલાકે:-
શુધ્ધ-સાત્વિક ભોજન@અંબાજી(ગુજરાતી ભોજન)
👇🏿બપોરે ૩-૦૦ કલાકે:-
નાના-અંબાજી માતાજી દર્શન@ખેડબ્રહ્મા
👇🏿સાંજે ૫-૦૦ કલાકે:-

સપ્તેશ્વર મહાદેવ દર્શન@સપ્તેશ્વર (અજાયબી)
👇🏿સાંજે ૬-૦૦ કલાકે:-
માણીભદ્ર-વીર દર્શન@આગલોડ
👇🏿સાંજે ૭-૦૦ કલાકે:-
શ્રી હરસિધ્ધ માતાજી દર્શન@લાડોલ
👇🏿સાંજે ૮-૦૦ કલાકે:-
ઘંટકર્ણ-વીર દર્શન@મહુડી
👇🏿સાંજે ૯-૦૦ કલાકે:-
આગમન@ કુડાસણ-ગાંધીનગર (હળવું ભોજન)

એક દિવસીય ધાર્મિક-પ્રવાસનાં નિયમો તથા અગત્યની સુચનાઓ:-
1)આ પ્રવાસનો મુખ્ય ધ્યેય આપણા મિત્રો અને સનેહીજનોને ધાર્મિક-સ્થળનાં દર્શન કરાવવા માટેનો જ છે.
2)આ પ્રવાસમાં ૨X૩=૫૬-સીટની નોન-એ.સી.(Non-A/c) લક્ઝરી બસ દ્વારા મર્યાદીત સભ્યો જ લેવાના હોવાથી વહેલાં તે પહેલાંનાં ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
3)આ પ્રવાસમાં સભ્ય-ફીની રકમ ૧૦૦% એડવાન્સ જમા કરાવવાની રહેશે, જે રોકડેથી અથવા ઓન-લાઈન (Googal-Pay, Pay-TM, Phone-Pay) દ્વારા ભરી શકશે.(ગેરહાજર રહેનાર સભ્યને કોઈપણ પ્રકારનું વળતર મળશે નહી, તેમજ ભરેલી સભ્ય-ફી કોઈપણ સંજોગોમાં પરત મળશે નહી.)
4)આ પ્રવાસમાં સભ્ય બનવા કે નામ-નોંધાવવા માટે રજીસ્ટ્રેશન-ફોર્મ ભરવું ફરજીયાત રહેશે.
5)આ પ્રવાસ દરમ્યાન સવારે-ચા/કોફી+નાસ્તો, બપોરે-શુધ્ધ-સાત્વિક ગુજરાતી ભોજન તેમજ રાત્રે-હળવું ભોજન પીરસવામાં આવશે. તેમજ દરેક જમવાનું મિનરલ-વૉટરમાં બનાવવામાં આવશે.
6)આ પ્રવાસ દરમ્યાન કોઈપણ જાતની ચોરી, કુદરતી-આફત કે નુકશાની જેવાં જોખમની જવાબદારી આયોજક કે મેનેજમેંટ-કમિટીની રહેશે નહી, એટલે કે દરેક સભ્યએ પોતાના જોખમે મુસાફરી કરવાની રહેશે.
7)આ પ્રવાસમાં મુસાફરી દરમ્યાન માત્ર બસ-અક્સ્માતથી મૃત્યુના કિસ્સામાં સભ્યને ૧-લાખનું પ્રર્શનલ એક્સિડેન્ટ-વીમાનું કવચ આપવામાં આવશે.
8)આ પ્રવાસમાં દરેક સભ્યએ લકઝરી ઉપડવાનાં સ્થળે સ્વખર્ચે સમયસર હાજર રહેવાનું રહેશે.
9)આ પ્રવાસ દરમ્યાન દરેક સભ્યએ લોકલ-મુસાફરી(સ્થળાંતર) સ્વખર્ચે કરવાની રહેશે. (જેવીકે એન્ટ્રી-ફી, ગાઈડ, રોપ-વે, ડોલી)
10)આ પ્રવાસમાં મુસાફરી દરમ્યાન દરેક સભ્યએ ઉપરોક્ત નિતી-નિયમો તેમજ અગત્યની સુચનાઓ કબુલ-મંજુર રાખવાનાં રહેશે, તેમજ સમયનાં અભાવનાં કારણે પ્રવાસનાં સ્થળોમાં તેમજ રૂટમાં ફેરફાર કરવાનો સંપુર્ણ હક્ક આયોજક/મેનેજમેંટ કમિટીનો રહેશે.

✒️નોંધ:- આપના મનપસંદ પ્રવાસ માટે ૧૧-વ્યક્તિ કે તેથી વધુ નું ગ્રુપ હોય તો અમે જમવા સાથેનું ટુર્સ-પ્લાનીગ કરી આપીશું.

♟️Managed by:-
ROYAL RAJWADI EVENTS
(The Event Management Services)
📞(+91)88-494-54405
✉️[email protected]

Stars On Stage

Gallery

Endless Event

Terms & Conditions

All Sales are FINAL

All tickets are NON-REFUNDABLE and NON-TRANSFERABLE.

The person in whose name the ticket is issued must also be present at the door with valid photo ID.

A printout of the order receipt issued by endlessevent.com should be produced at the venue.

If the event attendee is different from the credit card holder, a copy of the credit card used for ticket purchase must be produced along with the order.

In case of event being cancelled/postponed Endless Event will refund only the face value of the ticket and NOT the service fee.

Any failure in providing the aforementioned documents may result in denial of admission to the event with no refund.

Event Cover IMage

Fast check-in of contactless tickets with mobile tickets.

Upcoming Events

See all