#)કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૫નાં ફાઈનલ ઓડિસન રાઉન્ડનાં નિયમો:-
01)આ સ્પર્ધાનો મુખ્ય ધ્યેય શહેરનાં ઉગતા કલાકારોને સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે.
02)આ સ્પર્ધામાં નિર્ણાયકો ની ટીમની પસંદગી સંસ્થાનાં આયોજકો દ્વારા જ નક્કી કરવામાં આવશે, અને તેઓ એ લીધેલ નિર્ણય જ આખરી ગણાશે, જેમાં સ્પર્ધકો કે અન્ય વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ ચલાવી લેવામાં આવશે નહિ.
03)આ સ્પર્ધામાં ઓડિશન વખતે કોઇ ગીત વહેલાં લેવાં માટે વિનંતી કરીને નિર્ણાયકો તેમજ મેનેજમેંટ કમિટીને ડિસ્ટર્બ કરવાં નહી.
04)આ સ્પર્ધામાં કોઈપણ સિંગરનાં હિન્દી-ફિલ્મી સોલો-ગીતો (SOLO-SONGS)ને જ માન્યતા આપવામાં આવશે. યુગલ-ગીત(DUET-SONG) કે કોરસ-ગીત(CHORUS-SONG) માન્ય રહેશે નહિ.
05)આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે ઓડિશન વખતે સમય મર્યાદાને ધ્યાનમાં લઈને પસંદ કરેલ ગીતનું મુખડું તેમજ એક અંતરો સંગીત સાથે રજીસ્ટ્રેસન-ફોર્મ ભરતી વખતે અગાઉથી આપેલ કરાઓકે ટ્રેકની લિંક દ્વારા જ ગાવાનો રહેશે.
06)આ સ્પર્ધામાં એક સ્પર્ધકે પસંદ કરેલું કે ગાયેલું ગીત બીજા સ્પર્ધક પણ ગાઈ શકશે, તેમજ કોઈપણ સ્પર્ધકે પ્રાયમરી ઓડિશન રાઉન્ડમાં ગાયેલું ગીત ફાઈનલ–રાઉન્ડમાં પણ ફરીથી ગાઈ શકાશે. (ખાસ કીસ્સામાં જ ગીત બદલવામાં આવશે)
07)આ સ્પર્ધાનાં ફાઈનલ ઓડિસન રાઉન્ડમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સંસ્થા તરફથી આકર્ષક સર્ટિફિકેટ આપવામાં આવશે.
08)ફાઈનલ ઓડિશન રાઉન્ડ વખતે ગેરહાજર રહેનાર સ્પર્ધકને ફરીથી ચાન્સ આપવામાં આવશે નહિ.
09)આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે ઓડિસનનાં સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
10)આ સ્પર્ધાનાં ફાઈનલ-રાઉન્ડમાં નિર્ણાયકો દ્વારા પસંદગી કરવામાં આવેલ માત્ર ૧૧-(અગીયાર) વિજેતા સ્પર્ધકને જ સંસ્થા દ્વારા પ્રોત્સાહન રૂપે મો.રફી સાહેબનાં કટ્ટ-આઉટની આકર્ષક ટ્રોફી આપવામાં આવશે.
11)આ સ્પર્ધાનાં ઉપરનાં નિયમો તથા સ્થળ કે સમયમાં ફેરફાર કરવાનો સંપુર્ણ હક્ક આયોજક/મેનેજમેંટ કમિટીનો રહેશે.
All Sales are FINAL
All tickets are NON-REFUNDABLE and NON-TRANSFERABLE.
The person in whose name the ticket is issued must also be present at the door with valid photo ID.
A printout of the order receipt issued by endlessevent.com should be produced at the venue.
If the event attendee is different from the credit card holder, a copy of the credit card used for ticket purchase must be produced along with the order.
In case of event being cancelled/postponed Endless Event will refund only the face value of the ticket and NOT the service fee.
Any failure in providing the aforementioned documents may result in denial of admission to the event with no refund.
Know More
Fast check-in of contactless tickets with mobile tickets.