EndlessEvent
Mile Sur Mera Tumhara (The Music Lover's Club-2025)-Annual Membership | Events in Gandhinagar | Endless Event

Mile Sur Mera Tumhara (The Music Lover's Club-2025)-Annual Membership

Start From₹911.00
Book Now

About Event

MILE SUR MERA TUMHARA

(The Music Lovers Club-2025)


સ્નેહીશ્રી,

આપણી સંસ્થા શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, ૭-મુ વર્ષ પુર્ણ કરીને ૮-માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે. આપના મનોરંજન માટે આ વર્ષ દરમિયાન એકથી એક ચઢીયાતા સંગીતનાં કાર્યક્રમોનું આયોજન કરવાનું વિચાર્યું છે. આપણી સંસ્થાની ચાલુ વર્ષનાં દરેક કાર્યક્રમોની ઉજવણીમાં આપનો ઉત્સાહ અને સહયોગ આવશ્યક જ નહીં અનિવાર્ય છે.


શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, આયોજીત “મિલે સુર મેરા તુમ્હારા”-(ધ મ્યુઝિક લવર્સ ક્લબ) દ્વારા સભ્ય થવા માટેનુ સભ્યપદ-૨૦૨૫ માટેની માહીતી આ સાથે સામેલ કરેલ છે. આ સાથે આપશ્રીને આપણી સંસ્થામાં સભ્ય થવા અમે હ્રદયપુર્વક નિમંત્રિત કરીએ છીએ, આ ઉપરાંત આપના પરિવારનાં અન્ય સભ્યોને તથા આપના મિત્રોને તેમજ સગા-સંબંધીઓને આપણા શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડીયોની ધ મ્યુઝિક લવર્સ ક્લબમાં સામેલ કરશો એવી અભ્યર્થના.


આપના તરફથી આજ દિન સુધીના મળેલ પ્રતિસાદ/સાથ-સહકાર બદલ ખૂબ-ખૂબ આભાર.


આવો આપણે સૌ સાથે મળીને શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયોના માધ્યમથી આપણાં શહેરને સંગીત ક્ષેત્રે વધુમાં વધુ રોશન કરીએ. 


ચાલુ વર્ષે


૪-(ચાર) સ્ટેજ-શૉ કાર્યક્રમ-(કરાઓકે-ટ્રેક દ્વારા


૨-(બે) સ્ટેજ-શૉ કાર્યક્રમ-(ઓર્કેસ્ટ્રા લાઈવ દ્વારા


એમ કુલ ૬-(છ) સ્ટેજ-શૉ કાર્યક્રમો તેમજ


૧-(એક) ગેટ ટુ ગેધર-(સ્વરૂચિ ભોજન સાથે) ઉપરાંત


૨-(બે) ધાર્મિક પ્રવાસ/પિકનીક(સ્વ. ખર્ચે)


આમ સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૯-(નવ) કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

_______________________________

For, શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો

Stars On Stage

Gallery

Endless Event

Terms & Conditions

All Sales are FINAL

All tickets are NON-REFUNDABLE and NON-TRANSFERABLE.

The person in whose name the ticket is issued must also be present at the door with valid photo ID.

A printout of the order receipt issued by endlessevent.com should be produced at the venue.

If the event attendee is different from the credit card holder, a copy of the credit card used for ticket purchase must be produced along with the order.

In case of event being cancelled/postponed Endless Event will refund only the face value of the ticket and NOT the service fee.

Any failure in providing the aforementioned documents may result in denial of admission to the event with no refund.

Event Cover IMage

Fast check-in of contactless tickets with mobile tickets.

Upcoming Events

See all